પાટણ પોલીસના 4 દિવસમાં 150 દેશી દારુના અડ્ડા પર દરોડા

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

રાજ્યના ચકચારી લઠ્ઠાકાંડ બાદ પાટણ જિલ્લા પોલીસે 33 ટીમ બનાવી દેશી દારુની હાટડીઓ બંધ કરાવવા માટે વિશેષ ડ્રાઈવ યોજી છે. જેમાં છેલ્લા 4 દિવસમાં જ જિલ્લામાં દેશી દારુના 150 અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ 6 જેટલા વિદેશી દારુના કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Comments

Comments are disabled for this post.