બોટાદમાં બુમરાણ…લઠ્ઠાકાંડથી હાહાકાર, ઝેરી નશાએ લીધો જીવ

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

બોટાદ પંથકના કથીત લઠ્ઠાકાંડના પગલે હાહાકાર મચાવ્યો છે. ઝેરી નશાએ 4થી વધુ લોકોનો જીવ લીધો છે. જો કે બિન સત્તાવાર રીતે આંકડો 9ના મોતનો છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.

Comments

Comments are disabled for this post.