ગુજરાતના બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 18 પર પહોંચી ચૂક્યો છે, જ્યારે હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ લઠ્ઠાકાંડ
સામે આવ્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે અને DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જ્યારે ATS પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરશે. હાલ તો આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Comments
Comments are disabled for this post.