રોજીદ ગામમાં ગમગીની છવાઈ, પિતાના મોતથી 2 વર્ષનો બાળક નોંધારો બન્યો

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

ગુજરાતના બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં રોજીદ ગામના 25 વર્ષીય દિનેશભાઈ 2 વર્ષના બાળકને મૂકીને મોતને ભેટ્યા છે. જ્યારે માતા પહેલા જ બાળક અને પતિને મૂકીને ચાલી ગઈ હતી. એવામાં દિનેશભાઈના મોતથી 2 વર્ષનો કેવલ નોંધારો બન્યો છે.

Comments

Comments are disabled for this post.