ગુજરાતમાં લઠ્ઠાકાંડની એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. આ લઠ્ઠાકાંડના કારણે હસતા-રમતા ગામડાઓમાં માતમ છવાઈ ગયો છે. 20 રૂપિયાની પોટલીએ બાળકના માથેથી પિતાનો આધાર તેમજ મહિલાના માથેથી સિંદૂર છીનવી લીધું છે. લઠ્ઠાકાંડ કહો કે કેમિકલ કાંડ એક પછી એક મોતનો આંકડો હવે 35 સુધી પહોંચી ચૂક્યો છે. મુખ્ય આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, ત્યારે આવો જાણીએ લઠ્ઠાકાંડની ઈનસાઈડ સ્ટોરી…
Comments
Comments are disabled for this post.